આ ભાર નથી મારો ભાઈ છે !


 જાપાનમાં યુદ્ધ દરમિયાન આ છોકરો તેના ભાઈ ના મૃતદેહને દફનાવવા માટે તેની પીઠ પર લઈને જતો હતો એક સૈનિકે તેને જોયો અને તેને આ મૃત બાળકને ફેંકી દેવા કહ્યું જેથી તે થાકી ન જાય પરંતુ તે બાળકે જવાબ આપ્યો: આ ભાર નથી આ મારો ભાઈ છે ! એ સૈનિક સમજી ગયો અને ગર્વભેર રડી પડ્યો ત્યારથી આ ફોટો જાપાનનું એકતા નું પ્રતીક બની ગઈ છે, 

અને આ જાપાનનું સૂત્ર બની ગયું એ ભાર નથી એ મારો ભાઈ છે.

એ થાકી જાય તો એને મદદ કરો, 

એ પડી જાય તેને ઊભા કરો, 

તેને દરેક તકલીફ માં મદદ કરો, 

જોઈએ કે એ નબળો છે તો એને ટેકો કરો.


વિશ્વ એને છોડી દે તો તમે તેને તમારી પીઠ પર લઈ જાવ. કેમકે એ ભાર નથી, તમારો ભાઈ છે !

👬🏻🫂