રત્નકણિકા 2

 



"મન અને હ્રદય તો હંમેશાં સત્યને જ સ્વીકારે છે..અંતરાત્માને ઓળખવા માટે તો શુધ્ધ પવિત્ર મનથી "ભીતર" જવું પડે. જીવનમાં "ભીતર" જવાથી સનાતન સત્ય મુલ્યો આપોઆપ એકદમ સહેલાઈથી સમજાઈ જ જાય છે..સમજોને કે આ ભવ કે જન્મારો તરી જવાય છે.


"પોતાનાં દ્વારા થયેલી ગેરસમજ કે ભુલોને જે એકદમ સહજતાથી સ્વીકારી શકે તેનું જીવન તો અદભૂત અમૂલ્ય બની જાય છે. તેઓ સહેલાઈથી સૌનાં પ્રેમ અને લાગણી જીતી જાય છે." -

 નરેન્દ્ર મોઢ