"કોઈપણ વ્યક્તિનું નિર્દોષ હાસ્ય અને નિર્દોષ સ્મિત અને નિ:સ્વાર્થ ભાવ એ હ્રદયમાં ઉદભવેલી લાગણીઓનું પ્રતિબિંબ છે.જેમની સાથે વાતચીત થતી હોય તેમને "લાગણીઓનું પ્રતિબિંબ" ની સ્વયંભૂ અનુભૂતિ થતી જ હોય છે. જે શબ્દોમાં વ્યક્ત થઈ શકતી નથી."
- નરેન્દ્ર મોઢ