શબ્દો ની ઉર્જા

"મીઠાશથી   બોલાયેલા   શબ્દોની  
ઉર્જા  અપ્રિતમ  છે. સર્જનાત્મક અને 
કલ્યાણકારી વિચારોનો શુભ પ્રારંભ 
પણ થાય છે.સન્માનદાયક સંબોધનથી 
ચર્ચાની  શરૂઆત  કરવાથી  અને 
સંવેદનશીલ અને લાગણીશીલ શબ્દોથી  
કરાયેલી  ચર્ચાથી સામેની વ્યક્તિ તો 
અનહદ ખુશી અનુભવે છે... 
અને સાથે સાથે આપણાં  
મનને  પણ અઢળક 
આનંદ, માનસિક શાંતિ અને 
ખુશીની અનુભૂતિ થાય છે.....". 

   (નરેન્દ્રભાઈ એમ. મોઢ, અમદાવાદ.).