પ્રેરણાધોધ




"જીવનનું  મુલ્ય અણમોલ છે.."
*"જીવનને હકારાત્મક દષ્ટિકોણથી જોઈશું.  ધણીવાર શરૂઆતમાં (ક્રમાનુસાર) ખુબ જ ગરીબાઈ હોય પરંતું સંસ્કારોનો વારસો એ જ મોટું ધન > સંઘર્ષ > એક જ લક્ષ્ય >  પ્રચંડ પુરુષાર્થ >  પ્રગતિ > લક્ષ્યસિધ્ધી >  સેવાકીય કાર્યો .... આ પ્રકારના  અનેક ઉદાહરણો આપણે પણ જોયા હશે  કે અનુભવ્યા હશે અથવા પુસ્તકો કે ટેકનોલોજીના માધ્યમથી વિશેષ જાણકારી  મેળવી હશે.    અનેક મહાનુભાવોના પુસ્તકોનું વાંચન અને Speech  સાંભળવાથી પણ મનમાં  જબ્બરદસ્ત ઉર્જા ઉત્પન્ન  થાય છે.   તેમનાં  શબ્દો કે વિચારો "પ્રેરણાધોધ" બની રહે છે.  દીર્ધદષ્ટિ રાખીને, સત્કાર્યો કરતાં રહીને જીવનને મધુર  અને  આનંદમય બનાવી શકાય છે.."
 

  (નરેન્દ્રભાઈ મોઢ)