રત્નકણિકા 5



કોઈપણ સમાજના કે જ્ઞાતિના રચનાત્મક અને હકારાત્મક વિકાસલક્ષી કલ્યાણકારી કાર્યો માટે આયોજકોના મનની વાત સૌ જ્ઞાતિજનોના મન,બુધ્ધિ અને હ્રદય સુધી પહોંચાડી શકીએ એટલે વિકાસકાર્યો નાણાંના અભાવે કયારેય અટકતા નથી.. સૌ પોતાની બચતને "સેવાકાર્યો"માટે વાપરવા ઈચ્છે  જ છે.. બસ.. એક જ કે યોગ્ય આયોજન, મક્કમ સંકલ્પ  અને પ્રતિભાશાળી વ્યક્તિઓના પારદર્શક વહીવટથી આ કાર્ય  એકદમ સહેલું બને છે. 
(નરેન્દ્ર  મોઢ)