રત્નકણિકા -4



સૌ માતા પિતા પોતાના
સંતાનોના સુખ શાંતિ અને સારા ભવિષ્ય
માટે તથા ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરવા માટે
માનવંતા શિક્ષકો અને મહાનુભાવોનું
માર્ગદર્શન અને સહકાર મેળવતા હોય
છે.....પરંતું "નિષ્ફળતા મળે તો પણ
નાસીપાસ ના થવું, મજબૂત કેવી રીતે ટકી
રહેવું તે પણ શીખવું પડશે. અનેક વિશિષ્ટ
ક્ષેત્રો માં સફળ થઈ શકાય છે.સાથે સાથે
નિષ્ફળતા નો સામનો કેવી રીતે કરવો.
(પડકારને પણ ઝીલવો જ પડશે અને તે
[ પણ સફળતા મેળવવા માટે). કોઇક
વિશિષ્ટ ક્ષેત્ર આપની રાહ જોઈ રહ્યું
છે.. તે જો આપણે સ્વીકારી શું તો વધારે
આનંદિત જીવન બની રહેશે.

::નરેન્દ્બભાઈ મોઢ