રત્નકણિકા 3



"રચનાત્મક "સંકલ્પ" કે નિર્ણયમાં  અદભુત શક્તિ છે. સંકલ્પનો અમલ પણ કરવાનો જ છે.
 મારૂ જીવન કોઈને ય પણ કલ્યાણ
અર્થે ઉપયોગી બનવું  જોઈએ.
સંકલ્પ નાનો પણ કેટલાય માનવજીવનમાં
આનંદ કે સુખની અનુભૂતિ  થઇ  જાય છે. "
(નરેન્દ્ર  મોઢ)