રત્નકણિકા 2



આપણું "મન" જ નકકી કરી લેતું હોય છે
 કે પોતે શાંતિથી જીવન જીવી રહ્યા છીએ કે નહીં...
"શાંતિ ભર્યું" જીવન જીવવું જરૂરી છે...
આધ્યાત્મિક અને સંતોષી જીવન...
મહત્વકાંક્ષા રાખવાની અને પરિશ્રમ પણ કરવાનો
છતાં પણ પરમાત્માની ઈચ્છા જ સર્વોપરી હોય છે...
તે યાદ રાખવું...બધું સારું જ થઈ રહ્યું છે...
અને બધું સારું જ થશે તેમ સ્વીકારીશું
તો ખરેખર LIFE જેવું લાગશે...
અને કોઈ પણ જાતની સ્વાસ્થ્યની
 સમસ્યાઓ સર્જાશે નહીં...

::નરેન્દ્રભાઈ મોઢ