સ્ત્રીના રંગ

સ્ત્રી તું રંગો નું મેઘધનુષ્ય છે ..
ગુસ્સા માં લાલ ..
ને પીળા માં તું પ્યારી  છે

સફેદ માં સાસવત્ત..
નીલ ગગન સમી ન્યારી  છે ..

તારો ખોળો લીલી હરિયાળી...
વગર તારા દુનિયા કાળી છે..

બાંધે માથે સાફો કેસરી..
ત્યારે ઝાંસી ની રાણી  છે

તું બને સપ્તરંગી જ્યારે ત્યારે ,
લાગે વહાલનુ મેઘધનુષ ધારી છે..
#ભૂમિકા