ગર્ભ સંસ્કાર...

હસવાની કોઈ જરુર નથી, તમે તો વિચારતા જ હશે આ નવરો પડ્યો તો નવું લઈ આવયો હા નવો ટોપિક લઇને આવયો છું જે ઘણો કામનો છે ને સમજાવી શકુ છું..


ગર્ભ સંસ્કાર... એટ્લે શુ....?
ગર્ભ મા રહેલા બાળક પર તમારાં દરેક કામ ની અસર પડે છે એટ્લે જ ઘણાં ગર્ભ સંસ્કાર નાં કેન્દ્રો ખુલી ગયા છે..
જે ઘણી સારી બાબતો શિખવાડે છે.
લોકો કહે રામાયણ વાંચો મહાભારત વાંચો
હુ કહું છું ..
ના એ બન્ને નઈ જ વાંચવાના શુ નાના બાળકો જે હજુ આવ્યાં પણ નથી સંસાર મા એમને ઝગડા કરતા શીખવાડવાનું છે... તો ના..
Motivational stories વાંચો
અને ઘણી સિરિયલ પણ આવે છે
Youtube પર videos પણ મળી રહેશે..

અનેં હા આ જે ફોન છે ને તમારા હાથ માં એ Motivation મા ના આવે.
હસો નઈ સાચે જ આખો દિવસ ફોન લઇને નાં બેસી રહેવાય.
અનેં કોઈ સમજાવે ઓછું વાપરવા તો ફૂલી ને નાં બેસી જવાય હો...

કારણ તમે Hotstar માં કોઈ સિરિયલ જોતાં હશે જે સાસુ વહુ ની લડાઈ કે કોઈને કઇ રીતે છેતરવા.. બસ બીજુ કાઇ નથી હોતું..
બીજુ ગેમ તો ગેમ રમી ને શુ જે આવ્યુ જ નથી એ બાળક ને Pub G જેવી ગેમ ની લત લગાડવી છે..?

બધુ જ કરો પણ આ આરામ કરવાનો સમય એમ વિચારી મોબાઈલ કે સિરિયલ ની લત નાં લાગી જાય.. કોમેડી શો જુઓ એની નાં નથી..
તમે જે કરશો એજ ગર્ભ સંસ્કાર રૂપે બાળક મા આવશે...